Tuesday, March 2, 2010

 સ્વાગતમ્

વાચક મિત્ર,
થઇ જાઓ તૈયાર હવે આપણી ગુજરાતની ભુમિને ગુજરાતી શબ્દોથી ખેડવા. થઇ જાઓ સાબદા હવે ગુજરાતના ભવ્ય ઇતિહાસને ઢંઢોળવા. હા! થોડીક મોજ મસ્તી કરીશું પણ સાથોસાથ આપણી માભોમકા વિશે ઘણુ બધુ જાણીશું.

Gujarat Image

No comments:

Post a Comment